Svoboda | Graniru | BBC Russia | Golosameriki | Facebook

૯ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૮૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૮૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૮૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

ફેરફાર કરો
  • ૧૯૬૨ – યુગાન્ડા એક સ્વતંત્ર કોમનવેલ્થ ક્ષેત્ર બન્યું.
  • ૨૦૦૬ – ઉત્તર કોરિયાએ તેનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું.
  • ૨૦૧૨ – પાકિસ્તાની તાલિબાને શાળાની વિદ્યાર્થીની મલાલા યુસુફઝઈની હત્યા કરવાનો પ્રયાસ કર્યો.
  • ૧૯૩૪ – વેલેરિયન પોલિશચક, યુક્રેનિયન લેખક, કવિ અને નિષ્પાદિત પુનર્જાગરણના પ્રતિનિધિ (જ. ૧૮૯૭)
  • ૨૦૦૬ – કાંશીરામ, ભારતીય વકીલ અને રાજકારણી (જ. ૧૯૩૪)
  • ૨૦૧૫ – રવિન્દ્ર જૈન, ભારતીય સંગીતકાર અને દિગ્દર્શક (જ. ૧૯૪૪)

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો