Svoboda | Graniru | BBC Russia | Golosameriki | Facebook
લખાણ પર જાઓ

ઉત્તર ધ્રુવ

વિકિપીડિયામાંથી
આર્કટિક મહાસાગર અને ઉત્તર ધ્રુવ દર્શાવતો નકશો.
ઉત્તર ધ્રુવ પર કામચલાઉ જર્મન-સ્વિસ સંશોધન કેન્દ્ર. ૧૯૯૦માં ૯૦°N પર બરફની જાડાઇ સરેરાશ ૨.૫ મીટર જેટલી હતી.

ઉત્તર ધ્રુવ, જે સામાન્ય રીતે ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરીકે ઓળખાય છે, પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં આવેલું બિંદુ છે જ્યાં પૃથ્વીની પરિભ્રમણની ધરી સપાટી પર મળે છે. ચુંબકીય ઉત્તર ધ્રુવ તેનાથી અલગ છે.