Svoboda | Graniru | BBC Russia | Golosameriki | Facebook
લખાણ પર જાઓ

કંકાલતંત્ર

વિકિપીડિયામાંથી
ઘોડા અને મનુષ્યનું કંકાલતંત્ર/હાડપિંજર, ઓસ્ટ્રેલિયાના એક સંગ્રહાલયમાં

કંકાલતંત્ર એટલે સજીવ પ્રાણીઓના શરીરમાં આવેલું એક તંત્ર, જે હાડકાંઓ અને કુર્ચાઓનું બનેલું હોય છે. શરીરને નિશ્ચિત આકાર અને આધાર આપતાં તેમજ શરીરમાં આવેલા નાજુક આંતરીક અવયવોનું રક્ષણ કરવાનું કાર્ય કરતી આ રચનાને કંકાલતંત્ર કહેવામાં આવે છે. શરીરનાં હાડકાં એકબીજાં સાથે ચલ કે અચલ સાંધાઓ વડે જોડાયેલા હોય છે.

માનવ શરીરમાં કુલ મળીને ૨૧૩ (બસ્સો તેર) વિવિધ આકાર અને કદ ધરાવતાં હાડકાંઓ હોય છે.