Svoboda | Graniru | BBC Russia | Golosameriki | Facebook
લખાણ પર જાઓ

ગ્રીસનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
ગ્રીસ
નામધ બ્લ્યુ ઍન્ડ વાઈટ
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોડીસેમ્બર ૨૨, ૧૯૭૮
રચનાભૂરા અને સફેદ રંગના નવ આડા પટ્ટા અને ધ્વજદંડ પાસેના ખૂણામાં ભૂરા ક્ષેત્રમાં સફેદ ક્રોસ

ગ્રીસનો રાષ્ટ્રધ્વજ હાલના સ્વરૂપે સૌપ્રથમ ઈસ ૧૮૨૨માં વિચારાયો હતો અને તે અંતે ઈસ ૧૯૭૮માં અપનાવાયો.

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

સફેદ ક્રોસ પૂર્વીય ઓર્થોડોક્સ ખ્રિસ્તી ધર્મનું, ભૂરા અને સફેદ રંગના નવ પટ્ટા "Freedom or Death"ના નવ અક્ષરોનું પ્રતિનિધિત્વ કરતો હોવાનું કહેવાય છે.