Svoboda | Graniru | BBC Russia | Golosameriki | Facebook
લખાણ પર જાઓ

દુન સ્કુલ

વિકિપીડિયામાંથી

ધ દુન સ્કુલ કે દુન સ્કુલ એ દહેરાદુનમાં આવેલી એ પ્રતિષ્ઠિત બોર્ડિંગ શાળા છે. એની સ્થાપના ઇ.સ. ૧૯૩૫માં કરવામાં આવી હતી.

અન્ય માહિતી

[ફેરફાર કરો]

આ શાળામાં નિચે જણાવેલ પ્રતિષ્ઠીત વ્યક્તિઓ અભ્યાસ કરી ચુકી છે.

  1. આર્કેશ સિંહ દેવ - ભારતીય રાજકારણી
  2. જ્યોતિરાદિત્ય સિંધિયા - ભારતીય રાજકારણી
  3. સંદીપ ખોસલા - ભારતીય ફેશન ડિઝાઇનર
  4. પીટર મુખર્જી
  5. શરણ પાસ્રિચા
  6. શિવભદ્રસિંહ ગોહિલ - ભાવનગર રજવાડાના કુંવર અને પ્રકૃત્તિવિદ્દ
  7. અભિનવ બિંદ્રા - સ્પોર્ટસમેન (શૂટર)
  8. રોશન શેઠ ભારતમાં જન્મેલા બ્રિટિશ અભિનેતા
  9. અમિતાવ ઘોષ ભારતીય લેખક
  10. રામચંદ્ર ગુહા ઇતિહાસકાર અને ભારતના લેખક
  11. આદેશ કંવરજીત સિંહ બ્રાર ભારતીય રાજકારણી
  12. અકબર અહમદ ભારતીય રાજકારણી
  13. અનંગા ઉદય સિંઘ દેવ ઓરિસ્સા, ભારત ખાતેની ધારાસભાના સભ્ય
  14. અનિલ કુમાર મેકિન્સે એન્ડ કંપનીના સિનિયર પાર્ટનર અને ડિરેક્ટર
  15. મહમૂદ ફારૂકી લેખક અને ફિલ્મ દિગ્દર્શક
  16. પ્રણય વિવેક પાટીલ જિલ્લા વિધાન પરિષદના સભ્ય, કર્ણાટક
  17. આર. પી. એન. સિંઘ ભારતીય રાજકારણી
  18. રણિન્દર સિંઘ ભારતીય રાજકારણી
  19. સંજય ગાંધી ભારતીય રાજકારણી
  20. સુનિલ કાંત મુંજાલ બિઝનેસપર્સન
  21. વિક્રમ લાલ બિઝનેસમેન
  22. વિઠ્ઠલ માલ્યા ભારતીય ઉદ્યોગપતિ