Svoboda | Graniru | BBC Russia | Golosameriki | Facebook
લખાણ પર જાઓ

દ્રષ્ટિ ધામી

વિકિપીડિયામાંથી
દ્રષ્ટિ ધામી
દ્રષ્ટિ ધામી, ૨૦૧૯માં
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયઅભિનેત્રી, મૉડેલ
સક્રિય વર્ષો૨૦૦૭ - વર્તમાન

દ્રષ્ટિ ધામી ભારતીય અભિનેત્રી તેમ જ મૉડેલ છે. તેણી દિલ મીલ ગયે, ગીત - હુઈ સબસે પરાઈ તેમ જ મધુબાલા નામની ટીવી ધારાવાહી શ્રેણીઓમાં પોતાનો અભિનય આપી રહી છે.[૧] ઝલક દિખલા જાના છઠ્ઠા સંસ્કરણની તેણી વિજેતા રહી છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "'मधुबाला' ने दृष्टि को बनाया लोकप्रिय". હિન્દુસ્તાન સમાચારપત્ર. ૨૮ મે ૨૦૧૩. મેળવેલ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૪.
  2. "'झलक दिखला जा' की ट्रॉफी उठाई दृष्टि धामी ने". બીબીસી હિન્દી. ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૩. મેળવેલ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૩.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]