Svoboda | Graniru | BBC Russia | Golosameriki | Facebook
લખાણ પર જાઓ

પથ્થર

વિકિપીડિયામાંથી

પથ્થર એ પર્વતો અને જમીનમાંથી મળતો એક કઠોર પદાર્થ છે. મુખ્યત્વે તેનો ઉપયોગ આવાસ, ભવનો વગેરેના બાંધકામ માટે કરવામાં આવે છે. આ પદાર્થ માટે સંસ્કૃતમાં તેનો મૂળ શબ્દ પાષાણ છે.