Svoboda | Graniru | BBC Russia | Golosameriki | Facebook
લખાણ પર જાઓ

મિશ્રધાતુ

વિકિપીડિયામાંથી
મિશ્રધાતુ બનાવવાની કામગીરી
મિશ્રધાતુ બનાવવાની કામગીરી

બે કે તેથી વધુ ધાતુ અથવા ધાતુ અને અધાતુના સમાંગમિશ્રણને મિશ્રધાતુ કહે છે.

દા. ત. લોખંડમાં નિકલ અને ક્રોમિયમ ઉમેરી પોલાદ (સ્ટીલ) બનાવવામાં આવે છે. તે મજબૂત અને કાટ ન લાગે તેવી હોય છે.