Svoboda | Graniru | BBC Russia | Golosameriki | Facebook
લખાણ પર જાઓ

સોંસોગોર પર્વત

વિકિપીડિયામાંથી
સોંસોગોર પર્વત
શિખર માહિતી
ઉંચાઇ1,166 m (3,825 ft)
ભૂગોળ
સ્થાનગોવા, ભારત
પિતૃ પર્વતમાળાપશ્ચિમ ઘાટ
આરોહણ
સૌથી સહેલો રસ્તોપદ આરોહણ

સોંસોગોર પર્વત (અંગ્રેજી: Sonsogor) ભારત દેશના ગોવારાજ્યનો સૌથી વધુ ઊંચાઈ - દરિયાઈ સપાટી થી ૧,૧૬૬ મીટર (૩,૮૨૫ ફુટ) ઊંચાઈ ધરાવતો એક પર્વત છે. તે સત્તારી તાલુકામાં આવેલ છે. તેને સોંસોગોડ, દર્શિંઘા અથવા દર્શિંગા પણ કહેવામાં આવે છે. તે પશ્ચિમ ઘાટ પર્વત શ્રેણીનો એક ભાગ છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Top 5 Tallest and Gallant Mountain Peaks of South West India". www.walkthroughindia.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-05-06 પર સંગ્રહિત. મેળવેલ ૩ માર્ચ ૨૦૧૭.